gu_tn/mat/24/31.md

1.3 KiB

He will send his angels with a great sound of a trumpet

તેમના હાથમાંના એક રણશિંગડાનો મોટો અવાજ સંભળાશે અને તેઓ તેમના દૂતોને મોકલશે અથવા ""રણશિંગડાના મોટા અવાજ સહીત તેઓ(ઈસુ) પોતાના દૂતોને મોકલશે

He will send ... his

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-123person)

they will gather together

તેમના દૂતો એકઠા કરશે

his elect

આ એ લોકો છે જેઓને માણસના દીકરાએ પસંદ કર્યા છે

from the four winds, from one end of the sky to the other end of it

આ બંનેનો અર્થ એ જ છે. આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ""દરેક જગ્યાએથી"". વૈકલ્પિક ભાષાંતર: ""સમગ્ર વિશ્વમાંથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-idiom]])