gu_tn/mat/24/24.md

859 B

so as to lead astray, if possible, even the elect

અહીં ""જુદા માર્ગે દોરી જવા/ભુલાવવા"" એવું એક રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. આનો અનુવાદ બે વાક્યો તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શક્ય હોય તો તેઓ પસંદ કરેલાને પણ ભુલાવશે"" અથવા ""તેથી શક્ય હશે તો તેઓ પસંદ કરેલાઓને પણ ભુલાવશે અને છેતરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)