gu_tn/mat/24/15.md

913 B

the abomination of desolation, which was spoken of by Daniel the prophet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમંગળપણાની નિશાની જે ઈશ્વરની વસ્તુઓને અશુદ્ધ કરે છે, જેના વિશે દાનિયેલ પ્રબોધકે લખ્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

let the reader understand

આ વાક્ય ઈસુ બોલતા નથી. આ વાક્યનો ઉમેરો કરી માથ્થી વાંચકોને ચેતવણી આપે છે કે ઈસુ જે શબ્દો બોલી રહ્યા હતા તેના વિશે તેઓ વિચારે અને અર્થઘટન કરે.