gu_tn/mat/24/14.md

856 B

This good news of the kingdom will be preached

અહીં ""રાજ્ય"" એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકો સુવાર્તા પ્રગટ કરશે કે ઈશ્વર રાજ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

all the nations

અહીં, ""પ્રજાઓ/રાષ્ટ્રો"" લોકો માટે વપરાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""સર્વ સ્થળોના સર્વ લોકોને"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)