gu_tn/mat/24/13.md

1.2 KiB

the one who endures to the end, he will be saved

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેનું જ તારણ કરશે જે અંત સુધી ટકશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the ... who endures

જે વ્યક્તિ વિશ્વાસુ રહે છે.

to the end

શબ્દ “અંત”ના ઉલ્લેખનો અર્થ સ્પસ્ટ નથી. શું કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અંત? અથવા શું સતાવણી સમાપ્ત થાય ત્યારે અંત? અથવા શું ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે અને તે યુગ સમાપ્ત થાય ત્યારે અંત? મુખ્ય બાબત એ છે કે જ્યાં સુધી જરૂરી છે ત્યાં સુધી તેઓએ દુઃખ સહન કરવું.

the end

જગતનો અંત અથવા ""યુગનો અંત