gu_tn/mat/24/12.md

940 B

lawlessness will increase

અમૂર્ત સંજ્ઞા ""નિયમ વિનાનું"" શબ્દનો અનુવાદ ""નિયમની અવગણના કરવી"" શબ્દ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""નિયમની અવગણનામાં વધારો થશે"" અથવા ""લોકો ઈશ્વરના નિયમનો વધુને વધુ અનાદર કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the love of many will grow cold

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""આ કારણે ઘણા લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે"" અથવા 2) ""ઘણા લોકોનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ઠંડો થઈ જશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)