gu_tn/mat/24/11.md

787 B

will rise up

ઉભા થવું એ અહીં રૂઢીપ્રયોગ છે જે “સ્થાપિત થવાને” દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

and lead many astray

અહીં ""ભુલામણમાં ... નાખશે” એવું કોઈ રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઘણા લોકોને છેતરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)