gu_tn/mat/24/09.md

1.1 KiB

they will deliver you up to tribulation and kill you

લોકો તમને અધિકારીઓના હવાલે કરશે, જેઓ તમને પીડા આપશે અને તમને મારી નાખશે.

You will be hated by all the nations

અહીં ""રાષ્ટ્રો"" એ ઉપનામ છે, જે દેશના લોકોનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દરેક દેશના લોકો તમને ધિક્કારશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

for my name's sake

અહીં ""નામ"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો""(જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)