gu_tn/mat/24/08.md

535 B

the beginning of birth pains

બાળકને જન્મ આપતા પહેલા મહિલાને જે દુખાવો થાય છે તેનો ઉલ્લેખ આ કરે છે. આ રૂપકનો અર્થ એ છે કે યુદ્ધ, દુકાળ અને ધરતીકંપો જેવી ઘટનાઓ શરૂઆત માત્ર છે જે આ યુગને અંત તરફ દોરી લઈ જશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)