gu_tn/mat/23/38.md

408 B

your house is left to you desolate

તમારા ઘરથી ઈશ્વર દુર જશે અને તમારું ઘર ઉજ્જડ થશે.

your house

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ”યરૂશાલેમ શહેર” અથવા 2) “મંદિર/આરાધનાલય” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)