gu_tn/mat/23/37.md

2.0 KiB

Connecting Statement:

ઈસુ યરૂશાલેમના લોકો માટે ખેદ કરે છે કારણ કે તેઓએ ઈશ્વર તરફથી મોકલવામાં આવેલા પ્રત્યેક સંદેશવાહકનો નકાર કર્યો હતો.

Jerusalem, Jerusalem

ઈસુ યરૂશાલેમના લોકોને કહે છે જાણે કે તેઓ યરૂશાલેમ શહેર હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-apostrophe)

those who are sent to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓને ઈશ્વરે તમારી પાસે મોકલ્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

your children

ઈસુ યરૂશાલેમ સાથે વાત કરે છે જાને કે તે સ્ત્રી છે અને ત્યાં રહેતા લોકો તેના બાળકો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા છોકરા"" અથવા ""તમારા રહેવાસીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

just as a hen gathers her chicks under her wings

આ એક સમાન બાબત છે કે જે લોકો પ્રત્યે ઈસુનો પ્રેમ અને ઈસુ કેવી રીતે તેઓની કેવી કાળજી લેવા માંગતા હતા તેને પ્રગટ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

a hen

મરઘી. તમે એવા કોઈ પક્ષીનું નામ રાખી શકો છો કે જે પોતાની પંખો તળે બચ્ચાને સાચવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)