gu_tn/mat/23/35.md

2.3 KiB

upon you will come all the righteous blood that has been shed on the earth

શબ્દ ""તમારી ઉપર આવશે"" એ શિક્ષા પ્રાપ્ત કરવાનો રૂઢીપ્રયોગ છે. રક્ત વહેવડાવવું એ લોકોને મારી નાખવું થાય છે, તેથી ""પૃથ્વી પર ન્યાયીનું જે રક્ત વહેવડાવ્યું છે"" જે ન્યાયી લોકોનું ખૂન થયું છે તેનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમ સર્વને ન્યાયી લોકોની હત્યા માટે શિક્ષા કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-idiom]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

from the blood ... to the blood

અહીં ""રક્ત"" શબ્દ એક વ્યક્તિનું ખૂન દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હત્યા થી ... ખૂન કરવા સુધી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Abel ... Zechariah

પ્રથમ ન્યાયી હત્યાનો ભોગ હાબેલ બન્યો હતો અને ઝખાર્યાની હત્યા પણ મંદિરમાં યહૂદીઓએ કરી હતી, તે સંભવીત રીતે અંતિમ માનવામાં આવે છે. આ બે માણસોની હત્યા સર્વ ન્યાયી લોકોની હત્યાને દર્શાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)

Zechariah

અહીં આ ઝખાર્યા યોહાન બાપ્તિસ્તનો પિતા નહતો.

whom you killed

ઈસુનો અર્થ એ નથી કે જે લોકો સાથે તે વાત કરે છે તે લોકોએ ખરેખર ઝખાર્યાને મારી નાખ્યો હતો. તેનો અર્થ એ થયો કે તેમના પૂર્વજોએ તે કર્યું હતું.