gu_tn/mat/23/32.md

687 B

You also fill up the measure of your fathers

ઈસુ અહીં આનો ઉપયોગ એક રૂપક તરીકે કરે છે, જેનો અર્થ છે કે ફરોશીઓના પૂર્વજોએ પ્રબોધકોને મારી નાંખવા દ્વારા શરુ કરેલ દુષ્ટ વર્તનની પરિપૂર્ણતા ફરોશીઓ કરશે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા પૂર્વજોએ શરૂ કરેલા પાપોને પણ તમે પૂર્ણ કરશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)