gu_tn/mat/23/30.md

598 B

in the days of our fathers

આપણા પૂર્વજોના સમયમાં

we would not have been participants with them

અમે તેમની સાથે જોડાયા ન હોત

in shedding the blood

અહીં ""રક્ત"" જીવનનો ઉલ્લેખ કરે છે. રક્ત વહેવડાવવાનો અર્થ છે ખૂન કરવું. વૈકલ્પિક ભાષાંતર: ""હત્યા કરવી"" અથવા ""ખૂન કરવું” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)