gu_tn/mat/23/27.md

882 B

you are like whitewashed tombs ... unclean

આ એક સમાનતા છે જેનો અર્થ છે કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી શુદ્ધ દેખાય છે, પરંતુ અંદરથી તેઓ દુષ્ટ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

whitewashed tombs

કબરો કે જે સફેદ ધોળવામાં આવે છે. યહૂદીઓ કબરોને સફેદ રંગથી ધોળશે કે જેથી લોકો સહેલાઈથી તે કબરોને જુએ અને સ્પર્શ કરતા અટકે. એક કબરનો સ્પર્શ વ્યક્તિને વિધિવત અશુદ્ધ બનાવશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)