gu_tn/mat/23/24.md

2.0 KiB

You blind guides

ફરોશીઓનું વર્ણન કરવા ઈસુ આ રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ છે કે ફરોશીઓ ઈશ્વરના નિયમો અને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા તે સમજ્યા નહોતા. તેથી, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરવા વિશે તેઓ બીજાઓને પણ શીખવી શકે નહીં. જુઓ [માથ્થી 15:14](../15/14 md)માં આ રૂપકનો અનુવાદ તમે કેવી રીતે કર્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you who strain out a gnat but swallow a camel!

ઓછા મહત્વના નિયમોનું પાલન કરવું અને તેથી વધુ મહત્વના નિયમોની અવગણના કરવી તે વિશે સાવધ રહેવું જરૂરી છે કારણ કે તે મૂર્ખતા છે, કેમ કે તે નાના અશુદ્ધ પ્રાણીને ના ખાવું અને મોટા અશુદ્ધ પ્રાણીના માંસને ખાવા જેવી બાબત છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે એવા વ્યક્તિ જેટલા મૂર્ખ છો કે જે પીવાના પાણીમાંથી મચ્છરને કાઢી નાખો છો પણ ઉંટને ગળી જાઓ છો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])

strain out a gnat

આનો અર્થ એ છે કે પાણીને રૂમાલ વડે ગાળવું જેથી પાણીમાંથી મચ્છરને કાઢી નાંખી શકાય.

gnat

નાનું ઉડતું જંતુ