gu_tn/mat/23/18.md

1.3 KiB

And

સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને તમે પણ કહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

it is nothing

તેણે જે કરવાના સમ લીધા છે તે તેણે કરવાની જરૂર નથી અથવા ""તેણે તેના સમ પૂરા કરવાની જરૂર નથી

the gift

અહીં પ્રાણી અથવા અનાજ છે જે કોઈ વ્યક્તિ ઈશ્વરની વેદી પર મૂકીને અર્પણ કરે છે.

is bound to his oath

તે સમથી બંધાયેલો છે. વ્યક્તિએ જે કહ્યું છે તે કરવા માટે તે બંધાયેલો છે અને સમ લઈને તેણે જે કહ્યું છે તે કરવા માટે તે બંધાયેલો છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)