gu_tn/mat/23/16.md

1.4 KiB

blind guides

યહૂદી આગેવાનો આત્મિક રીતે અંધ હતા. પોતાને શિક્ષકો તરીકે માનતા હોવા છતાં, તેઓ ઈશ્વરના સત્યને સમજવામાં અસમર્થ હતા. તમે ""અંધ માર્ગદર્શકો""નો અનુવાદ માથ્થી 15:14 માં કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

by the temple, it is nothing

મંદિર દ્વારા જો કોઈ તેના સમ પૂરા કરવા માંગતો હોય નહીં

is bound to his oath

પણ જે સમ લે છે તે તો તેના સમથી બંધાયેલો છે. ""તેના સમથી બંધાયેલ"" શબ્દસમૂહનો અર્થ એ છે કે તેણે જે કરવાના સમ લીધા છે તે પ્રમાણે કરવું તેના માટે જરૂરી છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે જે કરવાનું વચન આપ્યું છે તે તેણે ફરજીયાતપણે કરવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)