gu_tn/mat/23/10.md

8 lines
830 B
Markdown

# Do not be called
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વળી, કોઈને તમને સ્વામી કહેવા ના દો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# for your one teacher is the Christ
જ્યારે ઈસુએ કહ્યું કે ""ખ્રિસ્ત"" ત્યારે તેઓ(ઈસુ) ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાને વિશે કહે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું, ખ્રિસ્ત, હું જ તમારો એકમાત્ર શિક્ષક/સ્વામી છું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]])