gu_tn/mat/23/09.md

1.0 KiB

do not call any of you on the earth 'father,'

ઈસુ અતિરેકનો ઉપયોગ કરીને પણ તેમના સાંભળનારાઓને કહી રહ્યા છે કે તેઓએ અતિ મહત્વના લોકોને પણ તેમના જીવનમાં ઈશ્વર કરતાં મહત્વના બનવા દેવા જોઈએ જ નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""પૃથ્વી પર કોઈપણ માણસને તમારા પિતા ન કહો"" અથવા ""પૃથ્વી પર તમારા કોઈ પિતા છે તેવું તમે કહેશો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

For you have only one Father

અહીં “પિતા” શીર્ષક ઈશ્વર માટે મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)