gu_tn/mat/23/08.md

651 B

But you must not be called

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ તમે કોઈને રાબ્બી ન કહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you

“તમે” શબ્દના સર્વ ઉલ્લેખ અહીં બહુવચન છે અને તે ઈસુ અને તેમના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

you are brothers

અહીં “ભાઈઓ” એટલે કે “વિશ્વાસી ભાઈઓ”