gu_tn/mat/23/02.md

462 B

sit in Moses' seat

અહીં ""બેસવું"" એ નિર્ણય કરવા માટે અધિકાર રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મૂસાની જેમ અધિકાર હોવો"" અથવા ""મૂસાના નિયમો શું કહે છે તે કહેવાનો અધિકાર હોવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)