gu_tn/mat/22/40.md

651 B

On these two commandments depend the whole law and the prophets

અહીંયા શબ્દસમૂહ ""સંપૂર્ણ નિયમ અને પ્રબોધકો"" સઘળા શાસ્ત્રવચનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રમાં જે બધું લખવામાં આવ્યું છે અને મૂસા તથા પ્રબોધકોએ જે લખ્યું છે તે સર્વનો પાયો આ બે આજ્ઞાઓ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)