gu_tn/mat/22/37.md

782 B

General Information:

ઈસુ પુર્નનિયમમાંથી એક કલમનો ઉલ્લેખ સૌથી મોટી આજ્ઞા તરીકે કરે છે.

with all your heart, with all your soul, and with all your mind

સંપૂર્ણપણે"" અથવા ""ખંતપૂર્વક"" અર્થ દર્શાવવા માટે આ ત્રણેય શબ્દસમૂહોને ઉપયોગ એકસાથે કરવામાં આવ્યો છે. અહીં ""હૃદય"" અને ""આત્મા"" વ્યક્તિના આંતરિકત્વના ઉપનામ છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-doublet]])