gu_tn/mat/22/32.md

1.8 KiB

Connecting Statement:

31મી કલમમાં ઈસુએ જે પ્રશ્નની શરૂઆત કરી હતી તેનું અહીં ઈસુ સમાપન કરે છે.

'I am the God ... Jacob'?

“શું તમે વાંચ્યું નથી” આ પ્રશ્નનો અંત છે જે 31 થી કલમમાં તે શબ્દોથી શરૂ થયો હતો. ઈસુ આ પ્રશ્ન પૂછીને ધાર્મિક આગેવાનોને એ યાદ કરાવવા માગે છે કે શાસ્ત્રોમાં શું લખ્યું છે. ""હું જાણું છું કે તમે વાંચ્યું છે, પરંતુ તમે સમજી શકતા નથી કે ...હું યાકૂબનો ઈશ્વર છું."" તમે આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. ""ઈશ્વર, જેમણે મૂસાને કહ્યું કે તે ઇબ્રાહિમનો ઈશ્વર, ઈસ્હાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotations]] અને [[rc:///ta/man/translate/figs-rquestion]])

of the dead, but of the living

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મુએલાંઓના ઈશ્વર નથી પણ જીવંત લોકોના ઈશ્વર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)