gu_tn/mat/22/31.md

1.0 KiB

Connecting Statement:

ઈસુ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ ફરી જીવીત થશે.

have you not read ... God, saying,

ઈસુએ સદૂકીઓને એક પ્રશ્ન પૂછીને ઠપકો આપ્યો. ઈસુ તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""મને ખબર છે કે તમે વાંચ્યું છે...ઈશ્વર. તમે જાણો છો કે ઈશ્વરે શું કહ્યું છે,” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

what was spoken to you by God

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને શું કહ્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)