gu_tn/mat/22/30.md

560 B

in the resurrection

જ્યારે મુએલાઓને ફરી જીવન મળે છે

they neither marry

પુનરુત્થાનમાં પરણતા નથી કે પરણાવતા નથી

nor are given in marriage

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "" ત્યાં લોકો પરણતા નથી કે પરણાવતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)