gu_tn/mat/22/24.md

958 B

Teacher, Moses said, 'If someone dies

ધાર્મિક આગેવાનો ઈસુને શાસ્ત્રમાં મૂસાએ શું લખ્યું છે તે વિશે પ્રશ્ન કરે છે. જો તમારી ભાષા અવતરણચિહ્નની અંતર્ગત અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ઉપદેશક, મૂસાએ કહ્યું કે જો કોઈ માણસ મરી જાય"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

his brother ... his wife ... to is brother

અહીં તેને” એ મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉલ્લેખ છે.