gu_tn/mat/22/20.md

684 B

to them

અહીં “તેઓને” એ હેરોદીઓને અને ફરોશીઓના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

Whose image and name are these?

ઈસુ જે કહી રહ્યા છે તે વિશે તેમના સાંભળનારાઓ ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મને કહો કે સિક્કા પર ચિત્ર તથા લખાણ કોના છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)