gu_tn/mat/22/18.md

573 B

Why are you testing me, you hypocrites?

જે લોકો તેમને ફસાવવા માંગતા હતા તેઓને ઈસુ પ્રશ્નથી ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઢોંગીઓ તમે મારું પરીક્ષણ કેમ કરો છો!"" અથવા ""હું જાણું છું કે તમે ઢોંગીઓ મારું પરીક્ષણ કરવા ચાહો છો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)