gu_tn/mat/22/17.md

458 B

to pay taxes to Caesar

લોકો પ્રત્યક્ષપણે કાઈસારને નહીં પરંતુ કાઈસાર દ્વારા નિયુક્ત એક કર ઉઘરાવનારને કર ચૂકવતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""કાઈસારનું છે તે કાઈસારને આપો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)