gu_tn/mat/22/16.md

1.3 KiB

their disciples ... the Herodians

ફક્ત યહૂદી અધિકારીઓને જ કર ચૂકવવાની તરફેણ ફરોશીઓના શિષ્યો કરતા હતા. રોમન અધિકારીઓને કર ચૂકવવાની તરફેણ હેરોદીઓ કરતા હતા. તેથી અહીં સૂચિત છે કે ફરોશીઓએ ધાર્યું કે ઈસુ કોઈપણ જવાબ આપે, તે જવાબ ઉપરોક્ત બંનેમાંથી એક જૂથની વિરુદ્ધ હશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Herodians

આ યહૂદી રાજા હેરોદના અધિકારીઓ અને અનુયાયીઓ હતા. અને હેરોદ રોમન અધિકારીઓનો મિત્ર હતો. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

for you do not look at the appearance of people

તમે કોઈ પ્રત્યે ભેદભાવયુક્ત વિશેષ સન્માન દર્શાવતા નથી અથવા “તમે કોઈ એકને બીજા અન્યો કરતાં વધારે માનપાત્ર માનતા નથી