gu_tn/mat/22/14.md

689 B

For many people are called, but few are chosen

આ વાકય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ઈશ્વર આમંત્રણ ઘણાં લોકોને આપે છે, પરંતુ પસંદ ફક્ત થોડાઓને જ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

For

આ એક સંક્રમણ ચિહ્ન છે. ઈસુએ દ્રષ્ટાંત સમાપન કર્યું છે અને હવે દ્રષ્ટાંતનો અર્થ સમજાવે છે.