gu_tn/mat/22/04.md

1.7 KiB

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

servants, saying, 'Tell them who are invited

આ પ્રત્યક્ષ અવતરણ પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓને તેમણે આમંત્રણ આપ્યું છે તેઓને બોલાવવા માટે ચાકરો તમને આદેશ આપવામાં આવે છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotations]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

See

જુઓ અથવા “સાંભળો” અથવા “હું જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.”

My oxen and fattened calves have been killed

તે સૂચિત છે કે જાનવરોને કાપીને રાંધવામાં આવ્યા છે અને જમણ તૈયાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા ચાકરોએ બળદો અને પુષ્ટ વાછરડાઓ કાપ્યા છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

My oxen and fattened calves

જમણ માટે મારા ઉત્તમ બળદો અને પુષ્ટ વાછરડાઓ