gu_tn/mat/21/44.md

1.3 KiB

Whoever falls on this stone will be broken to pieces

અહીંયા, ""આ પથ્થર"" એ જ પથ્થર છે જેનો ઉલ્લેખ[માથ્થી 21:42] (../21/42.md)માં છે. આ રૂપક છે જેનો અર્થ છે કે જે લોકો ખ્રિસ્તની વિરૂદ્ધ પડશે તેઓનો નાશ ઈશ્વર કરશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડેટુકડા થઈ જશે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

But anyone on whom it falls, it will crush him.

આનો અર્થ પાછલા વાક્યની જેમ જ સમાન છે. તે રૂપક છે જેનો અર્થ છે કે ખ્રિસ્ત અંતિમ ન્યાય કરશે અને જેઓ તેમની વિરુદ્ધ બળવો કરશે તે દરેકનો તેઓ નાશ કરશે.(જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])