gu_tn/mat/21/43.md

1.6 KiB

I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

to you

અહીંયા ""તમે"" બહુવચન છે. ઈસુ ધાર્મિક આગેવાનોની સાથે વાત કરી રહ્યા છે જેઓએ તેમનો નકાર કર્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

the kingdom of God will be taken away from you and will be given to a nation

અહીં ""ઈશ્વરનું રાજ્ય"" ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તેમ સૂચવે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારી પાસેથી રાજ્ય લઈ લેશે અને તે અન્ય પ્રજાને આપશે” અથવા ""ઈશ્વર તમારો નકાર કરશે અને તે અન્ય દેશોના લોકો પર રાજા તરીકે રાજ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

that produces its fruits

અહીંયા ફળ એ ""પરિણામો"" અથવા પરિણામ માટે રૂપક છે. ""વૈકલ્પિક ભાષાંતર:""જે સારા પરિણામો આપે છે""(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)