gu_tn/mat/21/32.md

1.2 KiB

John came to you

અહીં ""તમે"" શબ્દ બહુવચન છે અને ફક્ત ધાર્મિક આગેવાનોને જ નહીં પરંતુ સર્વ ઇઝરાએલના લોકોનો પણ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""યોહાન ઇઝરાએલના લોકો પાસે આવ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

in the way of righteousness

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે યોહાને લોકોને જીવનનો સાચો માર્ગ બતાવ્યો. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર ઈચ્છે છે તેમ જીવન જીવવા યોહાને તમને જણાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

you did not believe him

અહિયા “તમે” બહુવચન છે જે ધાર્મિક આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)