gu_tn/mat/21/31.md

1.7 KiB

They said

મુખ્ય યાજકો અને વડીલોએ કહ્યું

Jesus said to them

ઈસુએ મુખ્ય યાજકોને અને વડીલોને કહ્યું

Truly I say to you

હું તમને સત્ય કહું છું. હવે પછી ઈસુ જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

the tax collectors and the prostitutes will enter into the kingdom of God before you

અહીંયા ""ઈશ્વરનું રાજ્ય"" ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે ઈશ્વર પૃથ્વી પર તેમના રાજ્યને સ્થાપિત કરશે, ત્યારે તમારી અગાઉ દાણીઓ અને કસબણોને મૂકીને તેઓને પ્રથમ આશીર્વાદ આપવા માટે ઈશ્વર સમંત હશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

will enter ... before you

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યહૂદી ધાર્મિક આગેવાનો કરતા ઈશ્વર પહેલાં દાણીઓને અને કસબણોનો રાજ્યમાં સ્વીકાર કરશે અથવા 2) યહૂદી ધાર્મિક આગેવાનોને બદલે ઈશ્વર દાણીઓને અને કસબણોનો સ્વીકાર કરશે.