gu_tn/mat/21/26.md

1022 B

But if we say, 'From men,'

અહીં અવતરણની અંદર અવતરણ છે. તમે આ અવતરણને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો આપણે કહીએ કે અમે માનીએ છીએ કે યોહાનને લોકો તરફથી અધિકાર પ્રાપ્ત થયો છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

we fear the crowd

ટોળું આપણા વિશે શું વિચારશે અથવા ટોળું આપણને શું કરશે, તેવી બીક આપણે અનુભવીએ છીએ.

they all regard John as a prophet

કારણ કે તેઓ યોહાનને પ્રબોધક માનતા હતા.