gu_tn/mat/21/25.md

1.8 KiB

Connecting Statement:

ધાર્મિક આગેવાનોને પ્રત્યુત્તર આપવાનું ઈસુ જારી રાખે છે.

from where did it come?

આમ કરવાનો અધિકાર તેણે ક્યાંથી પ્રાપ્ત કર્યો?

If we say, 'From heaven,' he will say to us, 'Why then did you not believe him?

આમાં અવતરણની અંદર અવતરણ છે. તમે પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""જો આપણે એમ માનીએ છીએ કે યોહાનને આકાશમાંથી અધિકાર પ્રાપ્ત થયો, તો પછી ઈસુ આપણને પૂછશે કે તમે યોહાન પર કેમ વિશ્વાસ કર્યો નહીં."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotesinquotes]] અને [[rc:///ta/man/translate/figs-quotations]])

From heaven

અહીં “આકાશ” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આકાશમાંથી ઈશ્વરે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Why then did you not believe him?

ધાર્મિક આગેવાનો જાણે છે કે ઈસુ આ અલંકારિક પ્રશ્ન મારફતે તેમને ઠપકો આપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો પછી તમે યોહાન બાપ્તિસ્ત પર વિશ્વાસ કેમ કર્યો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)