gu_tn/mat/21/21.md

1.6 KiB

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

if you have faith and do not doubt

વિશ્વાસ ફરજીયાતપણે યથાર્થ હોવો જોઈએ તે સત્ય પર ભાર મૂકવા માટે ઈસુ આ વિચારને હકારાત્મક અને નકારાત્મક રીતે વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો તમે ખરેખર વિશ્વાસ કરો છો તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

you will even say to this mountain, 'Be taken up and thrown into the sea,'

તમે આ પ્રત્યક્ષ અવતરણનો અનુવાદ પરોક્ષ અવતરણ તરીકે કરી શકો છો. આને સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે આ પહાડને પણ કહી શકશો કે તે ઉખેડાઇને પોતાને સમુદ્રમાં નાંખે."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-quotations]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

it will be done

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તો તેમ થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)