gu_tn/mat/21/20.md

596 B

How did the fig tree immediately wither away?

કેટલીહદે શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા તે દર્શાવવા શિષ્યો પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે આશ્ચર્યચકિત છીએ કે અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

wither away

સુકું થઈ ગયું અને મરેલું થયું