gu_tn/mat/21/16.md

1.7 KiB

Do you hear what they are saying?

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ પ્રશ્નનો ઉપયોગ ઈસુને ઠપકો આપવા માટે કર્યો કારણ કે તેઓ તેમના પર ગુસ્સે થયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે તેઓને તમારા વિશે આ રીતે પોકારવાની પરવાનગી આપવી જોઈએ નહીં!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

But have you never read ... praise'?

આ પ્રશ્ન મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને કરી ઈસુ તેઓને યાદ કરાવવા માંગે છે કે શાસ્ત્રોમાંથી તેઓ શું શીખ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: ""હા, હું તેમને સાંભળું છું, પરંતુ શું તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે ..... ઈશ્વરે સ્તુતિ પૂર્ણ કરાવી છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Out of the mouths of little children and nursing infants you have prepared praise

મુખથી"" શબ્દ, બોલવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""બાળકો તથા ધાવણઓના મોંથી ઈશ્વરે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે તે શું તમે કદી વાંચ્યું નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)