gu_tn/mat/21/09.md

1.5 KiB

Hosanna

આનો અર્થ “અમને બચાવો” અને “ઈશ્વરની સ્તુતિ થાઓ!”

the son of David

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા, તેથી તેનો અનુવાદ ""દાઉદના વંશજ"" તરીકે થઈ શકે છે. જો કે, ""દાઉદનો દીકરો"" મસીહ માટે શીર્ષક છે, અને લોકોનું ટોળું ઈસુને કદાચ આ શીર્ષકથી સંબોધી રહ્યું હતું.

in the name of the Lord

અહીં ""તે નામમાં"" એટલે ""સામર્થ્યમાં"" અથવા ""પ્રતિનિધિ તરીકે."" વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના સામર્થ્યમાં"" અથવા ""ઈશ્વરના પ્રતિનિધિ તરીકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Hosanna in the highest

અહીં ""પરમ ઊંચામાં"" એ આકાશમાંથી રાજ કરતા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરની સ્તુતિ હો જે પરમ ઊંચામાં છે"" અથવા ""ઈશ્વરની સ્તુતિ હો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)