gu_tn/mat/21/02.md

792 B

a donkey tied up there

તમે આને સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""એક ગધેડું જેને કોઈકે બાંધેલું હશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

tied up there

ગધેડું બાંધેલું છે તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""ત્યાં કોઈ જગ્યાએ બાંધેલું હશે"" અથવા "" ત્યાં એક વૃક્ષે બાંધેલું હશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a colt

જુવાન નર ગધેડું