gu_tn/mat/20/33.md

781 B

that our eyes may be opened

તેઓની આંખો ખુલ્લી થવાથી તેઓ જોઈ શકતા હતા તે પ્રમાણે આ માણસો વાત કરે છે. ઈસુના અગાઉના પ્રશ્નને કારણે, આપણે સમજીએ છીએ કે તેઓ તેમની ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં હતા. વૈકલ્પિક ભાષાંતર: ""અમે ઇચ્છા રાખીએ છીએ કે તમે અમારી આંખો ઉઘાડો"" અથવા ""અમે જોવા માંગીએ છીએ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-ellipsis]])