gu_tn/mat/20/24.md

813 B

When ... heard this

યાકૂબ અને યોહાને ઈસુ પાસે જે માંગ્યું તે વિશે અન્ય શિષ્યોએ સાંભળ્યું.

they were very angry with the two brothers

જો જરૂરી હોય, તો તમે સ્પષ્ટ કરી શકો છો કે શા માટે દસ શિષ્યો ગુસ્સે થયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ બંને ભાઈઓ સાથે ખૂબ જ ગુસ્સે હતા કારણ કે તેઓમાંના દરેક ઈસુની આગળ મહિમાના સ્થાને બેસવા ઈચ્છતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)