gu_tn/mat/20/15.md

1.2 KiB

Connecting Statement:

ઈસુ, ઘરધણી જે કામદારોને કામે રાખે છે તે દ્રષ્ટાંતનું સમાપન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

Do I not have the right to do as I want with what belongs to me?

ઘરધણી ફરિયાદ કરનાર કામદારોને સુધારવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું મારી પોતાની સંપત્તિ સબંધી જે ઈચ્છું તે કરી શકું છું."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Or are you envious because I am generous?

ફરિયાદ કરનારા કર્મચારીઓને ઠપકો આપવા માટે ઘરધણી પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે હું અન્ય લોકો માટે ઉદાર છું ત્યારે તમે ઈર્ષ્યા ન કરો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)