gu_tn/mat/20/05.md

681 B

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

Again he went out

ઘરધણી ફરી બહાર ગયો

about the sixth hour and again the ninth hour

છઠ્ઠો કલાક બપોરેનો સમય. નવમી હોરા આશરે બપોરે ત્રણ કલાકે. (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

did the same

એટલે કે ઘરધણીએ બજારમાં જઈને બીજા અન્ય કામદારોને કામે રાખ્યા