gu_tn/mat/20/03.md

829 B

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parables)

He went out again

ઘરધણી કામથી બહાર ગયો

the third hour

સવારના પહોરે આશરે નવ વાગે સવારે (જુઓ: rc://*/ta/man/translate/translate-ordinal)

standing idle in the marketplace

બજારના ચોકમાં નવરા ઊભા રહેલાઓને અથવા ""બજારમાં કામ વગર ઊભા રહેવું

the marketplace

મોટી, ખુલ્લી જગ્યા જ્યાં લોકો ખોરાક અને અન્ય જરૂરી સાધન સામગ્રી ખરીદે